Home » photogallery » eye-catcher » CRICKET STADIUM THAT HAVE TREE INSIDE THE GROUND KNOW HISTORY OF UNIQUE CRICKET VENUES RU

Cricket venues: એવા ક્રિકેટ સ્ટેડિયમ જ્યાં મેદાનની અંદર છે વૃક્ષ છે, બોલના અથડાવવાથી વાગી જાય છે ચોગ્ગો

Cricket venues: વિશ્વમાં ક્રિકેટના એક કરતા વધુ સ્ટેડિયમ છે. દરેક સ્ટેડિયમનો પોતાનો ઇતિહાસ છે. પરંતુ શું તમે એવા સ્ટેડિયમ વિશે જાણો છો જ્યાં બાઉન્ડ્રી લાઇનની અંદર એક વૃક્ષ છે. આ ઉપરાંત આ મેદાન પર વર્લ્ડ કપની મેચો પણ રમાઈ છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन