અટેન્ડન્ટ ડેરીના જણાવ્યા મુજબ ફ્લાઈટમાં આપવામાં આવતું પાણી સૌથી ગંદુ હોય છે કારણ કે જે ટેન્કરમાં પાણી લાવવામાં આવે છે તેને ક્યારેય સાફ કરવામાં આવતું નથી. આ જ પાણી તમારી ચા કે કોફીમાં પણ ઉપયોગમાં લેવાય છે. નિયમ: ફ્લાઈટમાં ક્યારેય ચા કે કોફી ન પીવો, જ્યાં સુધી સીલ પેક બોટલમાંથી પાણી લઈને તમારી નજર સામે તે બનાવવામાં ન આવે.