7 શહેર, જ્યાં આખું વર્ષ નથી બદલાતું વાતાવરણ, દુનિયાનો કોઈ પણ વ્યક્તિ જવા માંગે છે ત્યાં.. વિચારો એ વું એક શહેર હોય જ્યાં આખું વર્ષ વાતાવરમ સોહામણું હોય. નથી વિશ્વાસ આવતો ને? જાણો દુનિયાના એવા જ શહેરો વિશે... ફ્રાંસનું Nice ફ્રાંસ દક્ષિણ-પૂર્વમાં આવેલું છે. આ શહેર ઉત્તર તરફ પહાડોથી ઢંકાયેલું છે. હવાઈનું Oahu આઈલેંડ પોતાના ખુશનુમાં વાતાવરણ માટે જાણીતું છે. અહીં આખું વર્ષ તાપમાન 75 થી 89ની વચ્ચે જ રહે છે. Ecuador નું Loja શહેર, ત્યાંના દક્ષિણમાં આવેલું છે. જે જોવામાં ઘણું સુંદર છે, અને પોતાની સુંદરતા માટે પ્રચલિત છે. ઓસ્ટ્રેલિયાનું સિડની દુનિયાના પ્રચલિત શહેરોના લિસ્ટમાં મોખરે છે. આ શહેર ત્યાંની કળાથી લઈ ત્યાંના આર્કિટેક્ચર અને એજ્યુકેશન સિસ્ટમ માટે પણ પ્રચલિત છે