ઓન એ મિશન પોડકાસ્ટ પર હોસ્ટ એલી મૈકકે સાથે વાત કરતા કૈપ્રિસે સ્વીકાર કર્યો કે, મેં ભૂલથી એક વાર ડ્રગ્સ લેવાની કોશિશ કરી હતી.તે આજે ભગવાનનો આભાર માને છે કે, મેં ડ્રગ્સ નથી લીધું કારણ કે, હું આજે જ્યાં છું, ત્યાંથી અલગ જગ્યા પર હોય છે, તે સમયે સૌ કોઈ ડ્રગ્સ લઈ રહ્યું હતું.