Home » photogallery » eye-catcher » BUDDHIST TEMPLE IN JAPAN PUTS FAITH IN ROBOT PRIEST BV

આ મંદિરમાં રોબોટ કરે છે પૂજા, જેને તૈયાર કરવામાં લાગ્યો 7 કરોડનો ખર્ચ

લોકો રોબોટ પૂજારી સાથે બૌદ્ધ ધર્મમાં રસ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જો કે કેટલાક વિવેચકોએ તેની તુલના ફ્રેન્કસ્ટાઇનના રાક્ષસ સાથે કરી છે.