Home » photogallery » eye-catcher » BRITAIN BRITISH WOMAN PARALYSED AFTER FALLING OUT BED WHILE TRYING TO WAKE HER HUSBAND FOR SEX KM

રાત્રે સેક્સ માટે પતિને જગાડવાની ઉતાવળમાં પડી મહિલા, થઈ ગઈ લકવાગ્રસ્ત

મહિલા ઈન્ટેમેસી માટે તેના પતિને જગાડવાનો પ્રયાસ કરતી વખતે બેડ પરથી પડી ગઈ અને બેહોશ થઈ ગઈ. જ્યારે બાનમાં આવી, તો પોતાની જાતને હોસ્પિટલના પલંગ પર જોઈ.