Home » photogallery » eye-catcher » BRIDE SLAPPED GROOM AT WELCOME CEREMONY AT IN LAWS HOUSE IN JAUNPUR DISTRICT VZ

લગ્ન કરી સાસરે પહોંચતા જ દુલ્હને દુલ્હાને મારે દીધી થપ્પડ; મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને...

હજુ તો નવ દંપતીને પોંખવાની વિધિ શરૂ જ થઈ હતી અને દુલ્હને દુલ્હા પર થપ્પડનો વરસાદ કરી દીધો હતો. આ દ્રશ્ય જોઈને તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. અંતે દુલ્હન લગ્નનાં કપડાં ઉતારીને સાદા કપડાંમાં પોતાના પિયરમાં ચાલી ગઈ હતી.