તમે ડિલિવરી દરમિયાન અનેક દુર્ઘટના વિશે સાંભળ્યું હશે. બાળજન્મ દરમિયાન એવા ઘણા બનાવ બને છે કે જે માનવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ આજે આપણે તમને આવા આઘાતજનક કેસ વિશે જણાવીશું જે તમારા રુવાળા ઉભા કરી દેશે.
2/ 5
હકીકતમાં, આ કેસ તામિલનાડુના કાંચીપુરમ જિલ્લાના એક ગામનો છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસવ દરમિયાન નવજાત બાળકનું શરીર બાળજન્મ દરમિયાન બે ભાગોમાં બહાર નીકળ્યુ.
3/ 5
જાહેર આરોગ્ય અધિકારી કહે છે કે માતાના ગર્ભાશયમાં બાળકનું મોત થઇ ગયુ હતુ. તેમણે કહ્યું કે બાળજન્મ દરમિયાન બાળકનુ શરીર બે ભાગમાં વિભાજીત થઇ ગયુ.
4/ 5
ખરેખર માતાના શરીરની અંદર બાળકનું માથુ અંદર અટવાઇ ગયું હતું. જ્યારે પરિવારજનો રોષે ભરાયા ત્યારે મહિલાની ગંભીર સ્થિતિને જોયા પછી તેઓને અન્ય હૉસ્પિટલમાં મોકલવામાં આવી હતી.
5/ 5
આ દરમિયાન મહિલાના સંબંધીઓએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરો પર બેદરકારીનો આરોપ મૂક્યો છે, જ્યારે અધિકારીઓએ આ આરોપોને નકારી કાઢ્યા છે. ડૉક્ટરો કહે છે કે બાળકનું ગર્ભાશયમાં પહેલાથી જ મોત થઇ ગયુ હતુ, માતાની સ્થિતિ હાલમાં યોગ્ય જણાઇ રહી છે.
विज्ञापन
15
ડિલીવરી દરમિયાન 2 ટૂકડામાં ગર્ભમાંથી બહાર નીક્ળ્યું બાળક, જાણો પછી શું થયું?