Home » photogallery » eye-catcher » AN UNIQUE RESTAURANT OPNE IN NOIDA DELHI THEY SERVES FOOD TO 24 PEOPLE 160 FEET UP IN THE AIR AP

તસવીરોઃ 160 ફૂટ ઉપર હવામાં ડિનરની મજા માણવી હોય તો આ જગ્યાએ જાઓ

ક્રેઇનની મદદથી ડાઇનિંગ ટેબલને હવામાં 160 ફૂટ ઉપર લઇ જવામાં આવે છે. એક સાથે 24 લોકો ડિનરની મજા માણી શકે છે