ભારતનો દરેક ખુણો બેમિસાલ છે. જો કોઈ ફોટોગ્રાફર ભારતની ખુબસુરતી દેખાડવા લાગે તો શું કહેવું. ઈન્ટાગ્રામ પર એક પેઝ છે. જ્યાં તમને ભારતના તમામ રંગ-ઢંગની તસવીરો જોવા મળશે. આને કહેવાય ખેંચીને મારવું. આ તસવીરનો ટાઈમિંગ ખુબ જ સુંદર છે (તસવીર- રઘુનાથ, ઈન્સ્ટાગ્રામ)