હોમ » તસવીરો » અજબગજબ
અજબગજબ Feb 12, 2018, 03:37 PM

Kiss Day: આપણાં વેદમાં છે કિસનો ઉલ્લેખ,વિદેશી નહીં આપણી સંસ્કૃતિનો છે ભાગ

વેલેન્ટાઇન વિકમાં આજે છે કિસ ડે. 14 ફેબ્રુઆરીનાં બે દિવસ પહેલા એટલે કે આજે 12 ફેબ્રુઆરીએ આવે છે કિસ ડે. દેશમાં ઘણાં લોકો આનો વિરોધ કરે છે. અને ભારતીય સંસ્કૃતિની દુહાઇઓ આપીને 14 ફેબ્રુઆરી સુધી યંગ કપલ્સને પરેશાન કરી મુકે છે. પણ જે કોઇને લાગે છે કે ભારતીય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સભ્યતામાં ફક્ત ધર્મની વાત થઇ છે. તો તેમને જાણવું જરૂરી છે કે આ કિસનું કનેક્શન આપણાં દેશ અને આપણાં વેદ સુધી છે.