બે દિવસથી ઇન્ટરનેટ સેન્સેશન બની ગેયલો મલયાલમ વીડિયોની એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયર હાલમાં ચારેય તરફ છવાઇ ગઇ છે. તેની ચર્ચા બધે જ થઇ રહી છે. ત્યારે આંખોથી રોમેન્સ કરનારા આ ફિલ્મી કપલ વિશે ચાલો જાણીયે તમામ વાતો.
2/ 7
યુવતીનું નામ પ્રિયા પ્રકાશ વોરિયર છે. જે માત્ર 18 વર્ષની કરળનાંની યુવતી છે. કેરળનાં થ્રિસુર જિલ્લાનાં પોન્નકુન્નમ શહેરની રહેવાસી છે. અને 'ઓરુ અડાર લવ' તેની પહેલી ફિલ્મ છે. હજુ તે અભ્યાસ કરે છે અને તે B.Comની વિદ્યાર્થીની છે.
3/ 7
તો વીડિયોમાં પ્રિયાની સાથે નજર આવતા યુવકનું નામ રોશન અબ્દુલ રાહૂફ છે. રોશન થિએટર આર્ટિસ્ટ છે.અને સ્ટેજ પરફોર્મર પણ છે.
4/ 7
રોહને D3નામનાં મલયાલમ રિયાલિટી ટીવીશોમાં ભાગ લીધો હતો. તે ડાન્સ શો હતો. જ્યારે તે થિએટર આર્ટિસ્ટ હોવાથી સારી એક્ટિંગ પણ જાણે છે.
5/ 7
રોહનને તેની અદ્ભૂત એક્ટિંગ માટે એક્ટ્રેસ શોભનાનાં હસ્તે એવોર્ડ પણ મળી ચુક્યો છે.
6/ 7
રોશન સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે તેનાં કોમેડી વીડિયો અને ડબસ્મેશ તે શેર કરતો રહેતો હોય છે.
7/ 7
રોશન અને પ્રિયા મલયાલમ ફિલ્મ 'ઉરૂ અદાર લવ' નો લીડ હીરો છે. તેનું સોન્ગ માનિક્યા મલારાયા પૂવી... નો એક સીન હાલમાં ઇન્ટરનેટ સેન્સેશન બની ગયો છે. તેમની ફિલ્મ ઉરૂ અદાર લવ 3 માર્ચે રિલીઝ થઇ રહી છે.
17
વાઇરલ વીડિયોમાં દેખાતા છોકરા અને છોકરીની જાણો તમામ હકીકત