સોશિયલ મીડિા પર એકથી એત ખતરનાક સ્ટંટના વીડિયો વાયરલ થતા રહે છે. જેને જોઇને આપણે સ્તબ્ધ થઈ જાય છીએ. આવા ખતરનાક સ્ટંટ કરનારી મહિલાને ભારે પડી ગયું. સ્ટંટ કરતી વખતે તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે ડોક્ટરોએ તેનો જીવ બચાવી લીધો. પરંતુ હવે તે ત્રણથી ચાર વર્ષ સુધી ચાલી શકશે નહીં.