અફઘાનિસ્તાનનાં કમોડિયન (Afghani COmedian) નજર મોહમ્મદ (Nazar Mohammad)ને તાલિબાની યુવકો (Taliban Executed Nazar Mohammad)એ દેશ પર કબ્જો કરવાની સાથે જ મારી નાખ્યો હતો. અફઘાની લોકોને હસાવનારા આ કોમેડિયનનો અંતિમ વીડિયો હવે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. તાલિબાની યુવકોનાં ચંગુલમાં ફસાયેલં નજર મોહમ્મદ (Nazar Mohammad Mocking Taliban Before Death) મોતનાં કલાકો પહેલાં જ તાલિબાની યુવકને જોક્સ સંભળાવતો નજર આવી રહ્યો છે. આ વીડિયો (Nazar Mohammad Last Video) લોકોની આંખો ભીની કરી જાય છે.