મારિયા ફર્નાંડાએ ચૂંટણી કેમ્પેઈનની શરુઆત કરતા પહેલા મોટો દાવો કર્યો હતો. તેણે પોતાના સૌથી પોપ્યુલર ઓનલીફ્રેંસ અકાઉન્ટ બંધ કરી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, મેં ચૂંટણી લડવા માટે પૈસા એકઠા કરવા માટે એડલ્ટપ્લોફોર્મનો સહારો લીધો હતો. (image: Instagram/ @maferitavargasok)