Home » photogallery » eye-catcher » A LOST LANGUAGE YAGHAN LEFT WITH ONLY ONE NATIVE SPEAKER CH

આખી દુનિયામાં આ ખાસ ભાષા બોલનાર હવે આ એકમાત્ર મહીલા બચી છે

આમ તો ક્રિસ્ટીનાના પરિવારમાં અનેક લોકો છે પણ યધાન (Yaghan)માં તેની સાથે વાત કરનાર કોઇ નથી. આ મહિલાને Living Human Treasureની ઉપાધિ મળી છે.