વિશ્વમાં કેટલી છે અજાયબીઓ 7 કે 8? જુઓ અપડેટેડ સૂચિમાં તાજમહેલનો સમાવેશ છે કે નહિ
દુનિયાની આવી કેટલીક અનોખી વસ્તુઓને(unique things) સૌથી વિચિત્ર વસ્તુઓની યાદીમાં સામેલ કરવામાં આવેલી છે. જેને વિશ્વની સાત અજાયબીઓ (7 Wonders Of World)માં શામેલ કરેલી છે. તેની યાદી થોડા સમયમાં બદલાય (updated list of worlds 7 wonder) છે. સાથે જ સાત અજાયબીઓને આઠ પણ કહેવામાં આવી હતી.
Sure, you want to exit Theater Mode?
We have more galleries for you.