Home » photogallery » explained » WHY TIPU SULTAN USE HINDU SYMBOLS AND HOW TYPE RULER WAS HE GH JM

ટીપુ સુલ્તાન હિંદુઓના પ્રતિકનો શા માટે ઉપયોગ કરતો હતો, મૈસુરના ઘડતરમાં તેમનું યોગદાન શું?

મૈસુરની રાજધાની શ્રીરંગપટ્ટનમમાં 4 મે 1799ના રોજ અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલ્તાનનું મોત થયું હતું. બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ દગો આપીને તેમની હત્યા કરી હતી. બ્રિટિશર્સ ટીપુ સુલ્તાનની તલાવર બ્રિટન લઈ ગયા. ટીપુ સુલ્તાનને લઈને અનેક વાર વિવાદ ઊભો થાય છે.