Home » photogallery » explained » WHAT IS DOUBLE MUTANT CORONAVIRUS AND HOW DANGEROUS IT IS JM

Coronavirus : શું છે કોરોનાનો ડબલ મ્યુટેન્ટ વેરિએન્ટ, કેટલી ઘાતકી છે એની અસર?

ભારતમાં માત્ર 5 દવિસમાં કોરોનાના એક્ટિવ કેસમાં એક લાખનો વધારો થયો છે. કોરોનાના કેસમાં વધારો થવાના સાથે ડબલ મ્યુટેન્ટ વેરિએન્ટ (Double Mutant) હોવાની પુષ્ટી કરવામાં આવી છે.