Home » photogallery » explained » THE WHEELERS ISLAND OF ORISSA WHERE INDIA TESTING ALL MISSILES INCLUDING AGNI PRIME GH JM

સામાન્ય લોકો માટે પ્રતિબંધિત આ ટાપુ પરથી ભારત અગ્નિ સહિતની અનેક મિસાઇલોનું કરે છે પરીક્ષણ, જાણો વિગતો

આ ટાપુને મુખ્ય જમીન સાથે જોડવા માટે કોઈ પુલ કે એરપોર્ટ નથી. નાનકડું હેલિપેડ છે. મિસાઈલ એયરફ્રેમ અને નિર્માણ માટેની વસ્તુઓ જહાજના માધ્યમથી પહોંચાડવામાં આવે છે. સામાન્ય લોકો આ ટાપુ પર જઈ શકતા નથી.