Home » photogallery » explained » SWAMI VIVEKANAND JAYANTI 2022 HOW SWAMI VIVEKANAND KNOW ABOUT HIS DEATH ND KP

Swami Vivekanand Jayanti: સ્વામી વિવેકાનંદ જાણતા હતા કે, તેઓ 40 વર્ષથી વધુ નહીં જીવે?

Swami Vivekanand Jayanti: સ્વામી વિવેકાનંદે 4 જુલાઈ 1902ના રોજ બેલૂર મઠના એક શાંત ઓરડામાં મહાસમાધિ લીધી. એ વખતે તેમની ઉંમર 39 વર્ષથી થોડા મહિના ઉપર હતી. જોકે, વિવેકાનંદ પોતાના નિધન પહેલા ઘણીવાર પોતાના શિષ્યો અને પરિચિતોને કહી ચૂક્યા હતા કે તેઓ 40 વર્ષથી વધુ નથી જીવવાના.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन