Home » photogallery » explained » SIX FREQUENTLY ASKED QUESTIONS FOR FILLING INCOME TAX RETURNS GH MP

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા પહેલા જાણી લો આ 6 જરૂરી વાતો, નહીં તો મુશ્કેલીમાં મૂકાશો

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ (IncomeTex Return) કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2021 છે. પરંતુ હજુ પણ ઘણા લોકોના મનમાં આ અંગે અનેક સવાલો છે.