Home » photogallery » explained » RAKESH SHARMA BIRTHDAY UNKNOWN FACTS HOW HE SELECTED FOR SPACE MISSION ND KP

Rakesh Sharma Birthday: અવકાશયાત્રી બનવા માટે કઈ રીતે પસંદગી પામ્યા હતા રાકેશ શર્મા? રસપ્રદ છે કહાણી

Rakesh Sharma Birthday: Indian Air Forceના પાયલટ તરીકે પસંદગી પામેલા રાકેશ શર્માને અંદાજો ન હતો કે તેમને અંતરિક્ષમાં પહોંચનાર પ્રથમ ભારતીય બનવાનું ગૌરવ પ્રાપ્ત થશે. આજે રાકેશ શર્માનો 73મો જન્મદિવસ છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन