Home » photogallery » explained » NASA THE SLS ROCKET THUS PREPARED FOR THE FIRST PHASE OF THE ARTEMIS MISSION GH AP

NASA: આર્ટેમિસ અભિયાનના પ્રથમ તબક્કા માટે આવી રીતે તૈયાર થયું SLS રોકેટ

નાસાનું કહેવું છે કે, ઓરિયન યાન, અંતરિક્ષ યાત્રીઓ અને ચંદ્ર માટેના સામાનને એક જ અભિયાનમાં ચંદ્ર સુધી મોકલવા SLS રોકેટ સક્ષમ છે. આ રોકેટને લાંબા અંતરિક્ષ અભિયાન માટે જ ડિઝાઇન કરાયું છે.