Home » photogallery » explained » MUSLIM COUNTRY INDONEISA NATIONAL SYMBOL EAGLE DEITY OF THE HINDU RELIGION RU

Explained: હિન્દુઓના ગરુડ દેવતા શા માટે છે મુસ્લિમ દેશ Indoneisaનું રાષ્ટ્રીય પ્રતીક

ઇન્ડોનેશિયાની (Indoneisa) સંસદે તાજેતરમાં તેની રાજધાની જકાર્તાને નુસન્તારા (Nusantara)થી બદલવાનો નિર્ણય લીધો છે. ઇન્ડોનેશિયાનો લાંબો હિન્દુ ઇતિહાસ આ નિર્ણય માટે ચર્ચામાં છે, તેમજ ઇન્ડોનેશિયાનું રાષ્ટ્રીય પ્રતીક (National Emblem) ગરુડ પંચશિલા હિન્દુ ધર્મ (Hindu Religion) પર આધારિત છે.