Home » photogallery » explained » MIKHAIL GORBACHEV BIRTHDAY IN HIS TERM SOVIET UNION WAS COLLAPSED HIS LIFE AT PRESENT ND

Mikhail Gorbachev Birthday: એ વ્યક્તિ જેના રાષ્ટ્રપતિ રહેતા સોવિયત સંઘના ટુકડેટુકડા થઈ ગયા

Mikhail Gorbachev Birthday: મિખાઈલ ગોર્બાચેવના કાર્યકાળમાં દુનિયાનો સૌથી મોટો દેશ સોવિયત સંઘ તૂટીને અલગ અલગ દેશોમાં વિભાજીત (Soviet Union Dissolution) થયો હતો. કહેવાય છે કે તેમની ગ્લાસનોસ્ત અને પેરેસત્રોઈકા જેવી નીતિઓએ એવી અરાજકતા પેદા કરી કે સોવિયત સંઘના ટુકડા થઈ ગયા.