Home » photogallery » explained » KBC QUESTION WHY OCTOPUS HAVE NOT ONE OR TWO BUT 9 BRAINS RU KB

KBC પ્રશ્ન : શા માટે હોય છે ઓક્ટોપસના એક કે બે નહીં પરંતુ 9 Brain

KBC, KBC Question, Octopus: અમિતાભ બચ્ચને(Amitabh Bachchan) કૌન બનેગા કરોડપતિ (kon banega karodpati) ટીવી શોમાં 18 નવેમ્બરે હોટસીટ પર આવેલા એક જુનિયર સ્પર્ધકને પૂછ્યું કે ઓક્ટોપસ (Octopus)ના કેટલા મગજ (Brain) હોય છે. પરંતુ એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે ઓક્ટોપસના મગજ 09 કેમ છે. આટલું જ નહીં,પરંતુ ઘણા કિસ્સાઓમાં તે કુદરતનું એક અનોખુ જીવ છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन