Home » photogallery » explained » KASTURBA GANDHI DEATH ANNIVERSARY WOMAN BEHIND SUCCESS OF MAHATMA GANDHI ND

Kasturba Gandhi Death Anniversary: આજે કસ્તૂરબા ગાંધીની પુણ્યતિથિ, જાણો બાપૂથી કેટલા અલગ હતા કસ્તૂરબા

કસ્તુરબા ગાંધી (Kasturba Gandhi)એ મહાત્મા ગાંધીના પત્ની તરીકે પોતાને દરેક રીતે આદર્શ સાબિત કર્યા. તેમણે બાપુની પ્રેમપૂર્વક સેવા કરી અને તેમના અનુયાયી રહેવાની સાથે ઘણી વખત બાપુથી પણ તેઓ આગળ નીકળી ગયા. પરંતુ જવાબદારીઓ વચ્ચે તેઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા ન હતા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन