Home » photogallery » explained » JAMSHEDJI TATA BIRTH ANNIVERSARY WHO FOUNDED THE TATA GROUP PIONEER OF INDIAN INDUSTRY ND

Jamshedji Tata Birthday: ટાટા ગ્રુપની શરૂઆત કરનારા જમશેદજી, ખરીદી હતી દેશની પહેલી કાર

Jamshedji Tata Birthday: આજે જમશેદજી ટાટાનો જન્મદિવસ છે. તેમણે ટાટા ગ્રુપ (Tata Group)ની શરૂઆત કરી હતી. કહેવામાં આવે છે કે આ દેશને મોટો બિઝનેસ કરતા તેમણે જ શીખવ્યું હતું. ભારતને ઔદ્યોગિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે તેમણે એક સપનું જોયું અને પછી તેને પૂરું કરવામાં લાગી ગયા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन