Home » photogallery » explained » INTERSTELLAR PROBE TO EXPLORE INTERSTELLAR SPACE INTO DEEP SPACE GH JM

NASA તારાઓ વચ્ચે મોકલશે ખાસ યાન, યાનને પહોંચતા 15 વર્ષનો સમય લાગશે

નાસા મંગળ અને ચંદ્રના અભિયાન પર વધુ ભાર આપી રહ્યું છે. સાથે સાથે નાસા અંતરિક્ષ અભિયાન પર પણ સંપૂર્ણ ધ્યાન આપી રહ્યું છે. નાસા અને તેના સહયોગી ઈંટરસ્ટેલર પ્રોબ અભિયાન પર કામ કરવાની યોજના બનાવી રહ્યું છે.