International Tiger Day : આજે વર્લ્ડ ટાઈગર દિવસ (world tiger day) છે. તમે એક સ્લોગન તો સાંભળ્યું હશે Save The Tiger. તમને જાણીને નવાઈ લાગશે કે ધરતી પર બસ માત્ર એટલા વાઘ બચ્યા છે કે, જો માણસની વસ્તી સાથે વહેંચવામાં આવે તો, 20 લાખ લોકો વચ્ચે એક જ વાઘ (tiger)આવે. આ કારણથી વાઘને બચાવવાની મુહિમ ચલાવવામાં આવી રહી છે. ખુશીની વાત એ છે કે, વાઘની સંખ્યા (Tiger population)માં વધારો થઈ રહ્યો છે. તો જોઈએ વાઘ વિશેના 25 રસપ્રદ તથ્યો (tiger interesting stories). ફોટો - shutterstock
1 - દર વર્ષે 29 જુલાઈના રોજ 'World Tiger Day' મનાવવામાં આવે છે. આની શરૂઆત 2010થી કરવામાં આવી છે.
2 - વાઘ (tiger) બિલ્લી પ્રજાતીનું સૌથી મોટુ જાનવર છે. આ સાથે ધ્રુવિય રિંછ અને ભૂરા રિંછ બાદ ધરતી પરનું સૌથી મોટુ માંસાહારી જાનવર છે.
3 - એક વાઘની ઉંમર જંગલમાં લગભગ 10 વર્ષ અને પ્રાણી સંગ્રહાલયમાં તેનાથી બે-ઘણી વધારે હોય છે.
4 - માદા વાઘ (tiger)નું ગર્ભધારણ 3.5 મહિના હોય છે, તે એક વખતમાં 3થી 4 બચ્ચાને જન્મ આપે છે.
5 - વાઘના મગજનું વજન 300 ગ્રામ હોય છે આ તમામ માંસાહારી જાનવરોમાં બીજુ સૌથી મોટુ દિમાગ છે.
6 - એક ટાઈગર (tiger)ની ટ્રોંગ એટલી મજબૂત હોય છે કે, તે મર્યા બાદ પણ થોડો સમય ઉભો રહી શકે છે.
7 - વાઘ નવ પ્રકારના હોય છે, પરંતુ છેલ્લા 80 વર્ષમાં ત્રણ પ્રકારના વાઘ વિલુપ્ત થઈ ગયા.
8 - એક વાઘનું 300 કિલો વજન અને 13 ફૂટ સુધી લાંબો હોઈ શકે છે
9 - સફેદ રંગનો વાઘ પેદા થવાના ચાંસીસ 10000માંથી કોઈ એકને છે.
10 - વાઘના શરીર પર મળતી ડિઝાઈન પણ આપણી ફિંગરપ્રિંટની જેમ યૂનિક હોય છે.
11 - 2016ના રિપોર્ટ અનુસાર દુનિયામાં માત્ર 3891 વાઘ (tiger) બચ્યા છે, જેમાંથી 70 ટકા ભારતમાં છે અને ભારતમાં પણ સૌથી વધારે 408 કર્ણાટકમાં છે.
12 - એટલા વાઘ જંગલમાં નથી, તેટલા તો લોકોએ પાળીને રાખ્યા છે.
13 - વાઘના સમૂહને Ambush અથવા Streak કહેવામાં આવે છે.
14 - એક વાઘ 18 hertz સુધીનો અવાજ પેદા કરી શકે છે અને તેની દહાડ 3 કિલોમીટર સુધી સાંભળી શકાય છે.
15 - નર વાઘ અને માદા સિંહના શારીરિક સંબંધથી પેદા થયેલા બચ્ચાને Tigong કહેવાય છે. અને નર સિંહ અને માદા વાઘના શારિરીક સંબંધથી પેદા થયેલા બચ્ચાને Ligers કહેવામાં આવે છે.