Home » photogallery » explained » GUJARAT CM HORTICULTURE MISSION GOVERNMENT SCHEMES FOR FARMERS JM

બાગાયતી અને ઔષધીય ખેતી કરવા માટે મોટી તક, સરકાર આપી રહી છે લીઝ પર જમીન

બાગાયતી તેમજ ઔષધિય પાકોની ખેતીનો વ્યાપ વધારવાના નક્કર પરિણામલક્ષી આયોજન સાથે એક મહત્વપૂર્ણ કદમ રૂપે ‘મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’ શરૂ કરવામાં આવ્યું છે.