Home » photogallery » explained » BILIMORA WAGHAI HERITAGE TRAIN INTERESTING THINGS TRAIN START FROM 4 SEPTEMBER AP

104 વર્ષની Bilimora- Waghai Heritage trainની કહાની, જેમાં ગાર્ડ પાસે જ મળે છે ટિકિટ

bilimora waghai heritage train: બીલીમોરા-વઘઇ વચ્ચે નેરોગેજ ગેજ ટ્રેન (Bilimora- Waghai narrow gauge train) ફરીથી દોડાવવામાં આવે. લોકોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. ચોથી સપ્ટેમ્બરથી આ ટ્રેન ફરીથી દોડાવવાની જાહેરાત રેલવે મંત્રાલય (Railway ministry) તરફથી કરવામાં આવી છે.