Home » photogallery » explained » BETAL VINE FARMERS BANARASI PAAN BIHAR NEWS AP

બનારસી પાન ખાઈને લોકો શોખથી મોંઢુ કરે છે લાલ, શું તમને ખરબ છે આ પાન ક્યાં થાય છે?

banarasi paan: બિહારમાં નાલંદાના દુહૈ-સૂહૈ ગામમાં રહેતા અવધ કિશોર પ્રસાદ વર્ષોથી પાનની ખેતી કરે છે. હાલ તેઓ 8 ડિસ્મિલમાં પાનની ખેતી કરે છે. તેમના કહેવા પ્રમાણે પાનની ખેતી માટે ઠંડી અને છાંયાવાળી જગ્યાની જરૂર હોય છે. તેની ખેતી માટે 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ઉપયુક્ત છે.