Shraddha Das એ બોલ્ડ તસવીરો શેર કરી લખ્યું, 'જીવન નાનુ છે.. બિકિની ખરીદો..'
Shraddha Das Bold Look: એક્ટ્રેસ શ્રદ્ધા દાસ (Shraddha Das) તેનાં બોલ્ડ લૂક માટે જાણીતી છે. તે તેની એક્ટિંગ દ્વારા લોકોને લુભાવવામાં કામયાબ રહે છે. એટલું જ નહીં તે તેની ગ્લેમરસ ફોટોઝથી લાખો લોકોનાં દિલની ધડકન વધારે છે. હવે તેની બિકિની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
એક્ટ્રેસ શ્રદ્ધા દાસ હાલમાં Morjim માં રજાઓ ગાળી રહી છે. તેણે નવાં વર્ષનું સ્વાગત આવી રીતે કર્યુ છે. એવામાં તેની બિકિની તસવીરો શેર કરી હવામનની ઠંડકમાં ગરમાવો લાવી દીધો છે. એટલું જ નહીં તેની આ તસવીરો પર લાખો લોકોએ દિલનું ઇમોજી વર્સાવ્યું છે.
2/ 8
બિકિની લૂકની સાથે શ્રદ્ધાની કેપ્શન પણ ખુબજ ચર્ચામાં છે. આ શેર કરતેલી તસવીરમાં એક્ટ્રેસ લખે છે, 'જીવન નાનુ છે બિકિની ખરીદો..'તેની આ મજાકિયા કેપ્શનની ચર્ચાઓ થઇ રહી છે.
विज्ञापन
3/ 8
એક્ટ્રેસની તસવીરોની સાથે કેપ્શન જોઇ યુઝર્સે તેની પાસે સલાહ માંગી લીધી.. બોયઝ પુછે છે કે, તેઓ ખુશ રહેવાં શું કરે.. તેની તસવીરોને ગણતરીની મિનિટોમાં ખુબજ બધી લાઇક્સ મળી ગઇ છે. ફેન્સ તેમની પસંદીદા એક્ટ્રેસની તસવીરો પર કમેન્ટ્સ વર્સાવી રહ્યાં છે.
4/ 8
લાખો દિલોની ધડકન વધારતી શ્રદ્ધાની આ તસવીરો જોઇને ફેન્સ પણ ખુશ છે. તેઓને તેની આ બોલ્ડ અદા પસંદ આવી રહી છે.
5/ 8
શ્રદ્ધાનાં ફિલ્મી કરિઅરની વાત કરીએ તો, તેણે બોલિવૂડમાં ફિલ્મ લાહોરથી એક્ટિંગ કરીઅરની શરૂઆત કરી હતી. પણ ફિલ્મ 'Zid'માં ટોપલેસ સીન બાદ તે લાઇમલાઇટમાં આવી હતી.
विज्ञापन
6/ 8
તે અજય દેવગણ અને ઇમરાન હાશ્મીની સાથે ફિલ્મ 'દિલ તો બચ્ચા હૈ જી'માં નજર આવી હતી. અને રિતેશ દેશમુખ અને વિવેક ઓબરોય સ્ટાર Great Grand Mastiમાં પણ તે કામ કરી ચૂકી છે.
7/ 8
તે સોશિયલ મીડિયા પર પણ ઘણી જ એક્ટિવ રહે છે. તેનાં સોશિયલ મીડિયા પર અઢી મિલિયન ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર તે તેની બોલ્ડ અને સિઝલિંગ તસવીરો શેર કરતી રહેતી હોય છે.
8/ 8
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, થોડા સમયમાં તેની Nireekshana અને Arrdham 2 ફિલ્મો જોવા મળશે. જે સાઉથની ફિલ્મો છે. આ ઉપરાંત તે આવનારા સમયમાં બંગાળી અને હિન્દી ફિલ્મમાં પણ નજર આવશે.