Home » photogallery » entertainment » ZAREEN KHAN FACE ECONOMIC HARDSHIP BUT DID NOT WANT TO TAKE SALMAN KHAN HELP KNOW WHY KM

ગરીબીની હાલતમાં ઝરીન ખાન, ઝરીને કહ્યું- 'સલમાન ખાન પાસે મદદ નહીં માંગુ, તે બદલામાં મને...'

સલમાનના કારણે બોલીવુડમાં કામ કરવાની તક મળી. પરંતુ તેઓ આ તકનો લાભ લઇ શક્યા નહીં અને તેમનું કરિયર ત્યાં જ પૂર્ણ થઇ ગયું. આવું જ હવે ઝરીન ખાન (Zareen Khan) સાથે થઇ રહ્યું હોય તેવું લાગે છે.