Home » photogallery » entertainment » YOU TOO WILL BE SHOCKED TO READ SOME FACTS ABOUT THESE 10 BOLLYWOOD CELEBRITIES KM

Bollywood Interesting Story: બોલિવુડની આ 10 હકિકત વાંચી તમારૂ મોંઢુ ખુલ્લું જ રહી જશે, બોલી ઉઠશો 'હૈ'

આમિર ખાન મૌલાના અબુલ કલામ આઝાદનો વંશજ, મિથુન ચક્રવર્તી એક સમયે નક્સલ વિચારધારાના સમર્થક હતો. આજે અમે તમને આવાજ બોલિવૂડ સેલેબ્સ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા તથ્યો જણાવવા જઈ રહ્યા છીએ.