Home » photogallery » મનોરંજન » DIVORCE: હનિ સિંહ અને શાલિની તલવારના થયા છૂટાછેડા, આટલા કરોડ રૂપિયા એલિમની આપવી પડી

DIVORCE: હનિ સિંહ અને શાલિની તલવારના થયા છૂટાછેડા, આટલા કરોડ રૂપિયા એલિમની આપવી પડી

પંજાબી સિંગર યો યો હની સિંહ અને તેની પત્ની શાલિની તલવારના છૂટાછેડા થઈ ગયા છે. શાલિની તલવારે ગયા વર્ષે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં સિંગર પર ઘરેલુ હિંસા અને બીજી મહિલાઓની સાથે શારીરિક સંબંધ બનાવવા સહિત ઘણા ગંભર આરોપ લગાવતા છૂટાછેડાની અરજી કરી હતી.

विज्ञापन

  • 16

    DIVORCE: હનિ સિંહ અને શાલિની તલવારના થયા છૂટાછેડા, આટલા કરોડ રૂપિયા એલિમની આપવી પડી

    પંજાબી સિંગર યો યો હનિ સિંહ અને તેની પત્ની શાલિની તલવારના છૂટાછેડા થઈ ગયા છે. શાલિની તલવારે ગયા વર્ષે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં સિંગર પર ઘરેલુ હિંસા અને બીજી મહિલાઓની સાથે શારીરિક સંબંધ બનાવવા સહિત ઘણા ગંભર આરોપ લગાવતા છૂટાછેડાની અરજી કરી હતી.

    MORE
    GALLERIES

  • 26

    DIVORCE: હનિ સિંહ અને શાલિની તલવારના થયા છૂટાછેડા, આટલા કરોડ રૂપિયા એલિમની આપવી પડી

    તેમજ હવે હનિ સિંહ અને શાલિની હવે સત્તાવાર રીતે અલગ થઈ ગયા છે. રિપોર્ટ્સના અનુસાર, શાલિનીએ હની સિંહ પાસેથી છૂટાછેડા માટે 10 કરોડ રૂપિયાની માગ કરી હતી. પરંતુ હવે બંને વચ્ચે 1 કરોડ પર સમાધાન થઈ ગયું છે.

    MORE
    GALLERIES

  • 36

    DIVORCE: હનિ સિંહ અને શાલિની તલવારના થયા છૂટાછેડા, આટલા કરોડ રૂપિયા એલિમની આપવી પડી

    ગુરુવારે દિલ્હીના સાકેત ડિસ્ટ્રિક કોર્ટના ફેમિલી કોર્ટમાં હની સિંહે એલિમની તરીકે 1 કરોડનો ચેક આપ્યો શાલિની તલવારને આપ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, આ મામલાની સુનાવણી 20 માર્ચ 2023ના રોજ થશે જેમાં આગામી પ્રસ્તાવ પર સુનાવણી થશે.

    MORE
    GALLERIES

  • 46

    DIVORCE: હનિ સિંહ અને શાલિની તલવારના થયા છૂટાછેડા, આટલા કરોડ રૂપિયા એલિમની આપવી પડી

    શાલિનીએ 3 ઓગસ્ટના રોજ હનિ સિંહની વિરુદ્ધ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે હિરદેશ સિંહ ઉર્ફે હનિ સિંહે તેની સાથે મારપીટ કરી હતી. લગ્નને દસ વર્ષ થઈ ગયા પરંતુ બદલામાં તેણે માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 56

    DIVORCE: હનિ સિંહ અને શાલિની તલવારના થયા છૂટાછેડા, આટલા કરોડ રૂપિયા એલિમની આપવી પડી

    તે સિવાય શાલિની તલવારે એ પણ આરોપ લગાવ્યો હતો કે સિંગર ઈન્ટરનેશનલ ટૂર પર જવાના બહાને ઘણી મહિલાઓની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. તેની સાથે પતિએ જાનવરો જેવો વ્યવહાર કર્યો અને હવે તે તેનાથી અલગ થવા માગે છે. શાલિનીએ 10 કરોડ રૂપિયા વળતરની માગ કરી હતી.

    MORE
    GALLERIES

  • 66

    DIVORCE: હનિ સિંહ અને શાલિની તલવારના થયા છૂટાછેડા, આટલા કરોડ રૂપિયા એલિમની આપવી પડી

    હનિ સિંહ અને શાલિની તલવાર લગ્ન પહેલાં સારા મિત્રો હતા. ધીમે ધીમે તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી અને વર્ષ 2011માં તેમને દિલ્હીના એક ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. વર્ષ 2014માં હનિ સિંહે પોતાની પત્નીને પહેલી વખત રિયાલિટી શો ઈન્ડિયાઝ રોસ્ટાર શોમાં ઈન્ટ્રોડ્યુસ કરાવી હતી.

    MORE
    GALLERIES