Home » photogallery » entertainment » YO YO HONEY SINGH LATEST LOOK GOES VIRAL ON SOCIAL MEDIA MP

લાંબા વાળ અને વધેલા વજનમાં નજર આવ્યો હની સિંહ, જુઓ તેનો NEW LOOK

રણવીર-દીપિકાનાં રિસેપ્શનમાં આવીને તે હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે તેની તસવીરો બહાર આવતા લોકો તેનાં વિશે વાતો કરી રહ્યાં છે