Home » photogallery » મનોરંજન » 'યે હૈ મોહબ્બતેં'ની ક્યૂટ રૂહાનિકા ધવન થઈ ગઈ હવે મોટી, લાગે છે ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ

'યે હૈ મોહબ્બતેં'ની ક્યૂટ રૂહાનિકા ધવન થઈ ગઈ હવે મોટી, લાગે છે ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ

રૂહાનિકા ધવન (Ruhanika dhawan) ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને તેને લગભગ 1.3 મિલિયન લોકો ફોલો કરે છે. 'યે હૈ મોહબ્બતેં' (yeh hai mohabbatein) શોમાં ખૂબ જ ક્યૂટ દેખાતી રુહી ત્યારે માંડ 6-7 વર્ષની હતી, પરંતુ હવે રૂહાનિકા ધવન મોટી થઈ ગઈ છે

  • 18

    'યે હૈ મોહબ્બતેં'ની ક્યૂટ રૂહાનિકા ધવન થઈ ગઈ હવે મોટી, લાગે છે ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ

    લોકપ્રિય ટીવી શો (TV Show) 'યે હૈ મોહબ્બતેં' (yeh hai mohabbatein) માં 'રુહી'નું પાત્ર ભજવનાર રૂહાનિકા ધવને (Ruhanika dhawan) ઘણી લોકપ્રિયતા મેળવી હતી. તેના સુંદર સ્મિત અને માસૂમ ચહેરાના કારણે તે લોકોના દિલમાં ઘર કરી ગઈ હતી. આ સિરિયલમાં તેણે દિવ્યાંકા ત્રિપાઠી એટલે કે 'ઈશિતા' અને કરણ પટેલ એટલે કે 'રમન ભલ્લા'ની દીકરીની ભૂમિકા ભજવી હતી. શોમાં ખૂબ જ ક્યૂટ દેખાતી રુહી ત્યારે માંડ 6-7 વર્ષની હતી, પરંતુ હવે રૂહાનિકા ધવન મોટી થઈ ગઈ છે અને તમારા માટે તેને ઓળખવી મુશ્કેલ થઈ શકે છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram: @ruhaanikad)

    MORE
    GALLERIES

  • 28

    'યે હૈ મોહબ્બતેં'ની ક્યૂટ રૂહાનિકા ધવન થઈ ગઈ હવે મોટી, લાગે છે ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ

    જોકે 'યે હૈ મોહબ્બતેં' શો ઘણા સમય પહેલા જ ખતમ થઈ ગયો છે. પરંતુ, લોકો આજ સુધી આ શોની સ્ટારકાસ્ટને ભૂલી શક્યા નથી. 'રૂહી' પણ અત્યાર સુધી લોકોને યાદ છે અને દરેકની ફેવરિટ છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram: @ruhaanikad)

    MORE
    GALLERIES

  • 38

    'યે હૈ મોહબ્બતેં'ની ક્યૂટ રૂહાનિકા ધવન થઈ ગઈ હવે મોટી, લાગે છે ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ

    રૂહાનિકા ધવન ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને તેને લગભગ 1.3 મિલિયન લોકો ફોલો કરે છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram: @ruhaanikad)

    MORE
    GALLERIES

  • 48

    'યે હૈ મોહબ્બતેં'ની ક્યૂટ રૂહાનિકા ધવન થઈ ગઈ હવે મોટી, લાગે છે ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ

    રૂહાનિકા ધવને આ પહેલા પણ ઘણી વાર કહ્યું છે કે, તે હજુ પણ દિવ્યાંકા ત્રિપાઠીના સંપર્કમાં છે અને તેને ખૂબ જ પ્રેમ કરે છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram: @ruhaanikad)

    MORE
    GALLERIES

  • 58

    'યે હૈ મોહબ્બતેં'ની ક્યૂટ રૂહાનિકા ધવન થઈ ગઈ હવે મોટી, લાગે છે ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ

    લોકોના દિલ પર રાજ કરનાર નાનકડી રૂહી હવે ઘણી મોટી થઈ ગઈ છે. રૂહાનિકા હવે ગ્લેમરસ અને સ્ટાઇલિશ લાગે છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram: @ruhaanikad)

    MORE
    GALLERIES

  • 68

    'યે હૈ મોહબ્બતેં'ની ક્યૂટ રૂહાનિકા ધવન થઈ ગઈ હવે મોટી, લાગે છે ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ

    રૂહાનિકા પણ ઘણીવાર જૂની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram: @ruhaanikad)

    MORE
    GALLERIES

  • 78

    'યે હૈ મોહબ્બતેં'ની ક્યૂટ રૂહાનિકા ધવન થઈ ગઈ હવે મોટી, લાગે છે ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ

    રૂહાનિકા ધવન હવે પહેલા કરતા એકદમ અલગ દેખાઈ રહી છે. હવે તે યુવાન અને સુંદર દેખાય છે. લોકો તેની તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram: @ruhaanikad)

    MORE
    GALLERIES

  • 88

    'યે હૈ મોહબ્બતેં'ની ક્યૂટ રૂહાનિકા ધવન થઈ ગઈ હવે મોટી, લાગે છે ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ

    અભિનયમાં રૂહાનિકાની રુચિ અકબંધ છે. તે કેટલીક બ્રાન્ડ્સની જાહેરાતોમાં પણ જોવા મળી છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram: @ruhaanikad)

    MORE
    GALLERIES