આનંદ આહૂજા - દેશભરમાં જેવા જ સમાચાર મળ્યા કે અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર લગ્ન કરશે. ત્યા તો શરૂ થઇ ગયુ કે કોણ છે તે નસીબદાર.... સર્ચ કરવાનું શરુ થઇ ગયું અને ખબર પડી કે સોનમ દિલ્હીના એક બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કરવા જઇ રહી છે. પછી 'આનંદ આહુજા કોણ છે', તેને લઇને સૌથી વધુ સર્ચ કરવાની યાદીમાં સામેલ થયો હતો.