Home » photogallery » entertainment » YEAR ENDER 2021 SIDHARTH SHUKLA TO DILIP KUMAR THESE CELEBRITY DEATH KM

Year Ender 2021: દિલીપ કુમારથી લઈને સિદ્ધાર્થ શુકલા સુધી આ સેલેબ્સે દુનિયાને કહ્યું અલવિદા

Celebrity Death 2021: આ વર્ષે ઘણા બૉલીવુડ સ્ટાર્સે ફની દુનિયાને અલવિદા (Year Ender 2021) કહી દીધું. જેમાં દિગ્ગજ કલાકાર દિલીપ કુમાર(Dilip Kumar), સંગીતકાર શ્રવણ રાઠોડ (Shravan Rathaur) અને આયુષ્માન ખુરાના (Aayushman Khurrana) ની ફિલ્મ 'ડ્રીમ ગર્લ'ની અભિનેત્રી રીન્કુ સિંહ નિકુંભનો પણ સમાવેશ થાય છે. તો જોઈએ 2021ના વર્ષમાં કયા કયા સેલેબ્સના મોત થયા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन