Home » photogallery » entertainment » YEAR ENDER 2021 OF CELEBES DEVORCE AAMIR KHAN KIRAN RAO TO SAMANTHA RUTH PRABHU NAGA CHAITANYA KM

Year Ender 2021: આમિર ખાનથી લઇને સમંથા સુધી આ બોલિવૂડ કપલ્સે વર્ષ 2021માં લીધા ડિવોર્સ

મનોરંજન જગત માટે પણ વર્ષ 2021 ઘણું ઉતાર-ચઢાવ ભર્યુ રહ્યું છે. ઘણા સેલિબ્રિટી (Bollywood Celebrity)એ આ વર્ષે તેના જીવનસાથી સાથે નવા સફરની શરૂઆત કરી તો અમુક સિતારાઓને તેના સાથીનો હાથ છોડવો પડ્યો. તેમાંથી અમુક સેલેબ્રિટીઓના ડિવોર્સ (Celebs Divorce in 2021)ના સમાચાર ચાહકો માટે પણ ખૂબ ચોંકાવનારા હતા. ચાલો નજર કરીએ તે કપલ્સ પર જેમણે વર્ષ 2021માં છૂટાછેડા લીધા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन