2018નું વર્ષ વેબ સિરીઝનો જમાનો ગણીયે તો કંઇ ખોટુ ન કહેવાય આ વર્ષે નેટ ફ્લિક્સ અને જીઓનાં આવવાથી લોકોનો ફિલ્મો અને સિરિયલ જોવાની જગ્યાએ વધુ એક ઓપશન મળી ગયો. અને તેમણે તેમની પસંદગીઓ વેબ સિરીઝ પર ઉતારી. ચાલો ત્યારે નજર કરીએ વર્ષ 2018માં આવેલી ખાસ વેબસિરીઝ જો જોવાની બાકી હોય તો જોઇ લે જો.