Home » photogallery » entertainment » YEAH RISHTA KYA KEHLATA HAI ACTRESS DIVYA BHATNAGAR FIGHTING COVID 19 CRITICAL ON VENTILATOR MOTHER REVEALED HUSBAND HAS DITCHED HER MP

કોરોનાગ્રસ્ત 'યે રિશ્તા..'ની એક્ટ્રેસ વેન્ટિલેટર પર, માએ પતિ પર લગાવ્યો આરોપ

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' (Yeah Rishta Kya Kehlata Hai)ની એક્ટ્રેસ દિવ્યા ભટનાગર (Divya Bhatnagar) કોવિડ 19 (COVID 19) સામે જંગ લડી રહી છે. તેની હાલત એટલી ગંભીર થઇ ગઇ છે કે, તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. આ દરમિયાન તેની માતાએ દિવ્યાંનાં પતિને 'ફ્રોડ' ગણાવ્યો છે.