Home » photogallery » મનોરંજન » સાઉથની આ બોલ્ડ બાલાએ શર્ટના બટન ખોલીને બ્રામાં શેર કર્યા એવા ફોટો, ડીપ નેક પર ચોંટી ગઈ લોકોની નજર
સાઉથની આ બોલ્ડ બાલાએ શર્ટના બટન ખોલીને બ્રામાં શેર કર્યા એવા ફોટો, ડીપ નેક પર ચોંટી ગઈ લોકોની નજર
સાઉથ ઈન્ડસ્ટ્રીની ખૂબસૂરત એક્ટ્રેસ યાશિકા આનંદ હંમેશા પોતાના બોલ્ડ લુક માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. એક્ટ્રેસે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં સારી ઓળખ બનાવી છે. હાલમાં જ એક્ટ્રેસ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસે પોતાના બોલ્ડ અંદાજથી ફેન્સને ઘાયલ કર્યા છે. જુઓ તસવીરો...