Home » photogallery » entertainment » YAMI GAUTAMS SISTER SURILIE GAUTAM IS NO LESS BEAUTIFUL THAN HER SEE PHOTOS MP

સુંદરતાનાં મામલે યામીથી જરાં પણ ઉતરતી નથી તેની બહેન સુરીલી, જુઓ PHOTOS

યામી ગૌતમ (Yami Gautam)નાં લગ્નમાં તેની બહેન સુરીલી ગૌતમ (Surilie Gautam) સબ્યસાચીનાં ડિઝાઇનર લહેંગામાં નજર આવી. આ સમયે તે ખુબજ સુંદર દેખાતી હતી. તે પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. વર્ષ 2012માં ફિલ્મ 'પાવર કટ'માં તે નજર આવી હતી. તેની બીજી ફિલ્મ 'પોસ્ટી' (Posti) ટૂંક જ સમયમાં રિલીઝ થવાની છે.