Home » photogallery » entertainment » YAMI GAUTAM TRIP TO HONG KONG WITH HER SISTER MP

હોંગ કોંગમાં અલગ લૂક અને મસ્તીભર્યા અંદાજમાં નજર આવી યામી, જુઓ છે કોની સાથે!

યામી ગૌતમ લાંબા સમય બાદ હેક્ટિક શેડ્યૂલમાંથી સમય કાઢીને રજાઓ ગાળવા હોંગ કોંગ ગઇ છે ત્યાંની ખાસ તસવીરો તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે