'મી ટૂ' હેઠળ આ બીજો કિસ્સો છે જ્યાં એક મહિલા પર આરોપ લગા્યા છે. કે તેણે કોઇ મહિલા આર્ટિસ્ટનું યોન શોષણ કર્યુ હોય. ચેન્નઇમાં રહેનારી આર્ટિસ્ટ અનન્યા રામપ્રસાદે ફેસબુક પોસ્ટમાં લખ્યુ છે કે, 'હું યૌન, માનસિક, ભાવનાત્મક ઉત્પીડન અને અભદ્રતાનો શિકાર થઇ છું અને તે પણ માયા એસ કૃષ્ણનનાં હાથે'