Home » photogallery » entertainment » WITH THE ARREST OF RAJ KUNDRA NOW SHILPA SHETTY IS TRENDING ON TOP IN TWITTER MP

રાજ કુન્દ્રાની ધરપકડની સાથે ટ્વિટર પર TOP TREND કરી રહી છે શિલ્પા શેટ્ટી, TWEETSની ભરમાર

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) તેનાં પતિ રાજ કુન્દ્રા (Raj Kundra)ની ધરપકડ બાદ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ કરવા લાગી છે.